છત્તીસગઢમાં પૂરમાં 5 લોકો તણાયા કેવી રીતે કરાયું રેસ્ક્યૂ જૂઓ વીડિયો

છત્તીસગઢ 9 જુલાઈ 2025: છત્તીસગઢના કોર્બા જિલ્લાના દેવપહર વિસ્તારમાં આવેલ પ્રખ્યાત દેવપહર ધોધમાં મંગળવારના રોજ અચાનક પાણીનું સ્તર વધી જતા 5 લોકો ફસાઈ ગયા હતા. ફસાયેલા લોકોમાં ત્રણ મહિલાઓ અને બે પુરુષોનો સમાવેશ થાય છે.
#WATCH | Korba, Chhattisgarh | District administration officials and police rescued stranded people as the water level of Devdari Falls rose due to heavy rains.
(Video source: Korba Police) pic.twitter.com/g5nhrASW6W
— ANI (@ANI) July 9, 2025
ઘટનાની જાણ થતા સ્થાનિક ગ્રામજનોની મદદથી પોલીસ અને વહીવટી તંત્રએ તાત્કાલિક સંયુક્ત બચાવ કામગીરી શરૂ કરી. બચાવ દળોએ ઝંખનાપૂર્વક કામગિરી કરીને તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.
સ્થાનિક પ્રશાસને લોકો ને વરસાદના સમયગાળા દરમિયાન સુરક્ષિત વિસ્તારમાં રહેવા અને ધોધ જેવા સ્થળોએ ન જવાનું અનુરોધ કર્યો છે.
આ પણ વાંચો: પ્લેન ક્રેશ દુર્ઘટનામાં કેટલા માનવ અંગોની અંતિમવિધિ સરકારે કરી?











