Vadodara SOG police drug bust Tandalja charas seizure
-
ગુજરાત
વડોદરામાં SOG નો સપાટો: તાંદલજામાંથી 250 ગ્રામ ચરસના જથ્થા સાથે એક ડ્રગ પેડલર ઝડપાયો, બિહાર કનેક્શન ખુલ્યું
Tandalja Drug Bust: વડોદરા શહેરની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) પોલીસે ચોક્કસ બાતમીના આધારે તાંદલજા વિસ્તારમાં કિસ્મત ચોકડી નજીક આવેલી અન્સાર…