IndependenceDay
-
15 ઓગસ્ટ
‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન કચ્છના દરેક નાગરિકે સેનાના સંત્રીની ભૂમિકા અદા કરી
કચ્છમાં જિલ્લાકક્ષાના 79મા સ્વાતંત્ર્ય પર્વની ઉલ્લાસભેર ઉજવણી ‘લોકતંત્ર ભારત’ની સ્થાપના કરનારા વીર શહીદોનું ઋણ, આપણે ક્યારેય અદા નહીં કરી શકીએ…

