Ambaji Temple Verdict
-
ગુજરાત
અંબાજી શક્તિપીઠમાં મોટો ફેરફાર: હાઈકોર્ટે રદ કર્યો દાંતા રાજવી પરિવારનો નવરાત્રિ આઠમની વિશેષ પૂજાનો અધિકાર, સામાન્ય ભક્તોને મળશે સીધા દર્શનની તક
અંબાજી, 25 ડિસેમ્બર 2025: ગુજરાતના પ્રખ્યાત 51 શક્તિપીઠોમાંના એક આરાસુરી અંબાજી માતા મંદિરને લઈને ગુજરાત હાઈકોર્ટે ઐતિહાસિક અને મહત્વપૂર્ણ ચુકાદો…