અભિનેતા વેલુ પ્રભાકરન
-
ટ્રેન્ડિંગ
ફિલ્મમેકર વેલુ પ્રભાકરનનું ૬૮ વર્ષની ઉંમરે નિધન, સામાજિક મુદ્દાઓ પર બનાવતા હતા ફિલ્મ
તેમના અંતિમ સંસ્કાર રવિવારે સાંજે પોરુર સ્મશાનગૃહમાં કરવામાં આવશે. તેમના પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે ચેન્નાઈના વલસારવક્કમ ખાતે રાખવામાં આવશે…