
નવી દિલ્હી 15મે 2025: સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક જૂના ફોટાને ભારતીય વાયુસેના (IAF) રાફેલ પાયલટના અંતિમ સંસ્કાર તરીકે દાવો કરવામાં આવી રહ્યો છે. પાકિસ્તાન સ્થિત ઘણા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક જૂના ફોટાને ભારતીય વાયુસેના (IAF) રાફેલ પાયલટના અંતિમ સંસ્કાર તરીકે દાવો કરવામાં આવી રહ્યો છે. પાકિસ્તાન સ્થિત ઘણા એકાઉન્ટ્સે એવો પણ દાવો કર્યો છે કે વાયરલ ફોટો 7 મેના રોજ માર્યા ગયેલા રાફેલ પાઇલટના અંતિમ સંસ્કાર દર્શાવે છે. જો કે, PIB દ્વારા હાથ ધરવામાં આવેલી હકીકત તપાસમાં બહાર આવ્યું છે કે આ દાવો સંપૂર્ણપણે ખોટો છે. PIB એ આ ખોટા સમાચારનું ખંડન કરતા કહ્યું કે, “આ ફોટો ખરેખર 2008નો છે અને વર્તમાન સંદર્ભ સાથે તેનો કોઈ સંબંધ નથી.”એકાઉન્ટ્સે એવો પણ દાવો કર્યો છે કે વાયરલ ફોટો 7 મેના રોજ માર્યા ગયેલા રાફેલ પાઇલટના અંતિમ સંસ્કાર દર્શાવે છે. જો કે, PIB દ્વારા હાથ ધરવામાં આવેલી હકીકત તપાસમાં બહાર આવ્યું છે કે આ દાવો સંપૂર્ણપણે ખોટો છે. PIB એ આ ખોટા સમાચારનું ખંડન કરતા કહ્યું કે, “આ ફોટો ખરેખર 2008નો છે અને વર્તમાન સંદર્ભ સાથે તેનો કોઈ સંબંધ નથી.”
An old image is going viral on social media, with many Pakistan-based accounts claiming that it shows the last rites of a Rafale pilot of the #IndianAirForce who died on 7 May 2025.#PIBFactCheck
❌ This claim is completely fake.
✅ The image is actually from 2008 and… pic.twitter.com/bud4awxcRP
— PIB Fact Check (@PIBFactCheck) May 14, 2025
આ પણ વાંચો: હજુ કેટલા આતંકવાદી ભારતમાં? જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોનું એન્કાઉન્ટર, 1 આતંકવાદી ઠાર, 2 ઘેરાયા












