ટોપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસ

Gold Silver Price: સોના-ચાંદીના ભાવ વધ્યા, ફટાફટ જાણી લો લેટેસ્ટ રેટ

Gold Silver Price Today: ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJA)ના ભાવ અનુસાર, 24 કેરેટ સોનાનો ભાવ 368 રૂપિયા વધીને 1,50,305 છે જે ગઈકાલે (9 એપ્રિલ 2026)ના 1,49,937 રૂપિયા પ્રતિ 10 ગ્રામ બંધ થયો હતો. 22 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1,37,342 રૂપિયાથી વધીને 1,37,679 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. 18 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1,12,453 રૂપિયાથી વધીને 1,12,729 પ્રતિ 10 ગ્રામ થયો છે. ચાંદીનો ભાવ 4,855 રૂપિયા વધીને 2,41,013 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયો છે જે 2,36,158 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતો.

Gold Silver Price Today IBJA

છેલ્લા ચાર દિવસના સોના-ચાંદીના ભાવ (IBJA અનુસાર)

Gold Silver Price

જો MCXની વાત કરવામાં આવે તો આજે શરુઆતના ટ્રેડિંગમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો. MCX પર સોનાનો ભાવ લગભગ ₹800ના ઘટાડા સાથે ખુલ્યો, જ્યારે ચાંદીના ભાવ ₹1,700 ઘટ્યા હતા. 5 જૂનના રોજ ડિલિવરી માટેનો સોનો ભાવ પાછલા ટ્રેડિંગમાં ₹153,434 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો અને શુક્રવારે ₹1,52,685 પર ખુલ્યો હતો. શરૂઆતના ટ્રેડિંગમાં ₹1,52,561 જેટલો નીચો અને બાદમાં ₹1,52,779 જેટલો ઊંચો ગયો હતો. બપોરે 12 વાગ્યે ₹1181 અથવા 0.77 ટકા ઘટીને ₹1,52,253 પર ટ્રેડ થઈ રહ્યો છે.

ચાંદીના ભાવમાં પણ શરુઆતની ટ્રેડિંગમાં ઘટાડો થયો હતો. 5 મેના રોજ ડિલિવરી માટેનો ચાંદીનો ભાવ પાછલા ટ્રેડિંગમાં ₹2,43,942 પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો અને આજે ₹2,42,515 પર ખુલ્યો હતો. સવારની ટ્રેડિંગમાં ₹2,42,067ના નીચા અને ₹2,42,942ના હાઈએસ્ટ માર્કને ટચ કર્યો હતો. બપોરે 12.00 વાગ્યે, ₹2,650 અથવા 1.02 ટકા ઘટીને ₹2,41,130 પર ટ્રેડ થઈ રહ્યો છે.

અન્ય શહેરોના આજના ભાવ

દિલ્હી ₹153150 ₹140400 ₹114900
મુંબઈ ₹153000 ₹140250 ₹114750
કોલકાતા ₹153000 ₹140250 ₹114750
ચેન્નાઈ ₹154090 ₹141250 ₹117750
લખનઉ ₹153150 ₹140400 ₹114900
કાનપુર ₹153150 ₹140400 ₹114900
પટના ₹153050 ₹140400 ₹114900
જયપુર ₹153150 ₹139,000 ₹113,760
ઈંદોર ₹153050 ₹140300 ₹114800
ભોપાલ ₹153050 ₹140300 ₹114800

Source : Good Returns

ગુડ રિટર્ન્સ અનુસાર, 24 કેરેટ સોનું ₹1,520 વધીને ₹1,53,050 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. તેવી જ રીતે, 22 કેરેટ સોનું ₹1,400 વધીને ₹1,40,300 પર ટ્રેડ થઈ રહ્યું છે, અને 18 કેરેટ સોનું ₹1,140 વધીને ₹1,14,800 પર ટ્રેડ થઈ રહ્યું છે. ચાંદી ₹5,000 વધીને ₹2,60,000 પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહી છે.

Back to top button