પશ્વિમ રેલવેની કેટલીક ટ્રેનોના સમયમાં થશે ફેરફાર, અહીં જૂઓ પૂરું લિસ્ટ

- ચોમાસું ટાઈમ ટેબલને કારણે પશ્ચિમ રેલવે પર 10 જૂનથી 31 ઓક્ટોબર, 2024 કેટલીક ટ્રેનોના સમયમાં થશે ફેરફાર
HD ન્યૂઝ ડેસ્ક, 5 એપ્રિલ: કોંકણ રેલવે પર મોનસૂન ટાઈમ ટેબલ 10 જૂન, 2024 થી 31 ઓક્ટોબર, 2024 સુધી લાગુ કરવામાં આવશે, જેના કારણે આ સમયગાળા દરમિયાન પશ્ચિમ રેલવે પર દોડતી 22 જોડી ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવશે.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જારી કરેલી અખબારી યાદી મુજબ ચોમાસા દરમિયાન કોંકણ રેલવે વિભાગ પરની તમામ મેલ/એક્સપ્રેસ અને પેસેન્જર ટ્રેનો 10 જૂન, 2024 થી 31 ઓક્ટોબર, 2024 સુધી અસ્થાયી રૂપે (કામચલાઉ ધોરણે) બદલાયેલા સમય મુજબ ચાલશે.
પશ્ચિમ રેલવેમાંથી પસાર થતી આ ટ્રેનોનો સમય નીચે મુજબ રહેશે:






















આ પણ વાંચો: રેલવેની શ્રી રામાયણ યાત્રા ટ્રેન શું છે? ફાઈવ સ્ટાર સુવિધાઓ ધરાવતી આ ટ્રેન વિશે જાણો બધી વિગતો
આ પણ વાંચો: વૃદ્ધ મહિલા આંખ બંધ કરીને રેલવે ટ્રેક પર સૂઈ ગઈ, ટ્રેનના પાંચ ડબ્બા તેની ઉપરથી પસાર થયા, પછી…
આ પણ વાંચો: Bullet Train in India: શું હશે બુલેટ ટ્રેનનું ભાડું, ક્યારે શરૂ થશે? જાણો રેલવે મંત્રીએ શું કહ્યું












