રાષ્ટ્રીય અંગદાન દિવસ’
-
દક્ષિણ ગુજરાત
સુરતની નવી સિવિલ હોસ્પિટલને અંગદાન ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ નવી દિલ્હી ખાતે ‘બેસ્ટ નોન ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગન રિટ્રાઇવલ સેન્ટર’નો એવોર્ડ એનાયત
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જે.પી.નડ્ડાના હસ્તે નવી સિવિલ હોસ્પિટલને એવોર્ડ અર્પણ નવી સિવિલથી ૭૨ અંગદાન થકી ૨૫૦ જરૂરિયાતમંદ લોકોને નવજીવન મળ્યું…
