ચિલોત્રો
-
ગુજરાત
છ દાયકા પહેલા ગીરમાંથી વિલુપ્ત થયેલા ‘ચિલોત્રા’ પક્ષી ફરી કલરવ કરતા થયાં. રાજ્ય સરકારનાં રિ-ઇન્ટ્રોડક્શન પ્રોજેક્ટને સફળતા મળી
વર્ષ 2021માં ઇન્ડિયન ગ્રે હોર્નબિલ (ચિલોત્રો)ને અરવલ્લીનાં જંગલોમાંથી લાવી ગીરનાં જંગલોમાં પાછા વસાવવામાં આવ્યા હતા. તબક્કાવાર કુલ 40 ચિલોત્રા પક્ષીઓને…