Talala
-
ગુજરાત
અમેરિકાની લાડીને તાલાલાનો વર: સાત સમુદ્ર પાર કરીને અમેરિકાથી લાડી આવી કાઠીયાવાડી વર સાથે લગ્ન કરવા !
ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં રહેતા બલદેવ ભેટરિયાના લગ્ન હાલ ચર્ચામાં છે. તેમણે અમેરિકાનાં લીલી એલિઝાબેથ સાથે લગ્ન કર્યાં છે.…