Surat Horror
-
ગુજરાત
સુરતમાં કાળજું કંપાવતી હત્યા! કબ્રસ્તાનમાંથી માથા વગરનું નગ્ન ધડ મળ્યું, 3 કિમી દૂર રેલવે ટ્રેક પરથી માથું મળી આવ્યું
દિવાળીના તહેવારોની ઉજવણી વચ્ચે સુરતમાં એક ચોંકાવનારી હત્યાની ઘટના સામે આવી છે. કતારગામના ગોટાલાવાડી ચાર રસ્તા પાસે આવેલા ખ્રિસ્તી કબ્રસ્તાનમાંથી…