Ahmedabad Truck Trailer Theft
-
અમદાવાદ
અમદાવાદનો વિચિત્ર કિસ્સો: ટ્રાંસપોર્ટ કંપનીના ત્રણ કર્મચારી 1.03 કરોડના ટ્રક ટ્રેલર લઈને ફરાર થઈ ગયા
અમદાવાદની સનસ્કાય લોજિસ્ટિક્સ કંપનીના માલિકે પોતાના જ ત્રણ કર્મચારીઓ સામે આશરે ₹1.03 કરોડની કિંમતનાં બે ટ્રક ટ્રેલર પડાવી લેવાનો આરોપ…