60 પોલીસ અધિકારીઓ બદલી
-
ગુજરાત
અમદાવાદ ગ્રામ્ય પોલીસમાં 19 PI અને 41 PSIની સામૂહિક બદલી, સાણંદની ઘટના બાદ SPની કડક કાર્યવાહી
અમદાવાદ 7 જાન્યુઆરી 2025: અમદાવાદ ગ્રામ્ય પોલીસ બેડામાં આજે મોડી સાંજે બદલીઓનો મોટો ધડાકો થયો છે. જિલ્લા પોલીસ વડા (SP)…