સારંગપુર
-
ગુજરાત
સાળંગપુર કષ્ટભંજન દેવને રાંધણ છઠ્ઠ નિમિત્તે 1000 કિલો શાકભાજી અને ખાસ વાઘાનો કરાયો શણગાર
બોટાદ, ૧૪ ઓગસ્ટ, ૨૦૨૫: બોટાદ જિલ્લાના સાળંગપુર સ્થિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં રાંધણ છઠ્ઠ નિમિત્તે વિશેષ શણગાર કરવામાં આવ્યો છે.…