એમ.એસ.યુનિવર્સિટી
-
એજ્યુકેશન
Vadodara News: MS યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓને ગુજરાતી સહિત ત્રણ નવી વિદેશી ભાષા શીખવવામાં આવશે
વડોદરા, તા. 15 ઓક્ટોબર, 2025: એમ.એસ. યુનિવર્સિટી (MS University)માં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ માટે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.…

