26 મે 2024: કન્યા રાશિના જાતકોને આયાત-નિકાસ સંબંધિત વ્યવસાયમાં ધ્યાન રાખવું

  • મેષ:

    મહત્વપૂર્ણ કાર્યોમાં સફળતા પ્રાપ્તિનો યોગ જણાય છે.વાહન ધ્યાનથી ચલાવવું

  • વૃષભ :

    આજના દિવસે નવા રોકાણો મુલતવી રાખવા. નોકરી- ધંધા બાબતે મિશ્રફળ મળતું જણાય.

  • મિથુન:

    માનસિક સ્વાસ્થ્યની કાળજી રાખવી. પરિવાર કે મિલકત વિશે નિર્ણય લેવા માટે સમય સારો

  • કર્ક:

    ધારેલી આવક અટકતી જણાય છે. મોજ શોખમાં ખર્ચનું પ્રમાણ વધી શકે

  • સિંહ:

    ઓછી મહેનતે વધુ સફ‍ળતા મેળવી શકાય. પ‌ત્નિના ગુસ્સાનો સામનો કરવો પડી શકે

  • કન્યા:

    આયાત-નિકાસ સંબંધિત વ્યવસાયમાં ધ્યાન રાખવું, માર્કેટિંગ સંબંધિત કાર્યો સમયસર પૂર્ણ કરવા

  • તુલા:

    લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરો. પરિવારના સભ્યો અને જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે

  • વૃશ્ચિક:

    બુદ્ધિથી મુશ્કેલીઓ દૂર થશે. કૌટુંબિક સમસ્યાઓ રહેવાની સંભાવના.

  • ધનુ:

    કર્મચારીઓ પ્રત્યે વિશ્વાસ અને મૈત્રીપૂર્ણ વર્તન રાખવું, વિદેશ જવાની કોશિશ કરતા લોકોની સમસ્યા દૂર થઈ શકે

  • મકર:

    આજે સ્વાસ્થ્યની કાળજી રાખવી ખુબ જ જરૂરી . શરદી, કફથી સાચવવું. મિત્રો તરફથી લાભ મળી શકે.

  • કુંભ:

    રોકાણો અને વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં ફાયદો, સહકર્મીઓ સાથે કેટલીક સમસ્યાઓ થઈ શકે

  • મીન:

    આર્થિક ઉપાર્જન વધતું જણાય. આજના દિવસે ભાગ્યનો સાથ મળતો જણાય છે.

Back to top button