ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ
ક્લબ આગ્નિકાંડ બાદ ગોવા સરકારનો મોટો નિર્ણય

ગોવામાં તાજેતરમાં લાગેલી ભયાનક આગ બાદ રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગોવામાં હવે તમામ હોટલ, પબ, નાઈટક્લબ અને રેસ્ટોરન્ટમાં ફટાકડા, ઈલેક્ટ્રોનિક ફટાકડા અને ફાયર ગેમ્સનો ઉપયોગ પ્રતિબંધિત છે. આ આગની ઘટનમાં કુલ 23 લોકોના મોત થયા હતા.












