નાની ઊંમરમાં ચહેરા પર દેખાતી હોય કરચલીઓ, તો અજમાવો આ ઉપાય

કેટલાક લોકોના ચહેરા પર ઊંમર દેખાતી નથી, તો કેટલાકને જલ્દી દેખાવા લાગે છે

કેટલાક ઘરેલુ ઉપાયોથી આવશે ફેસ પર ગ્લો

નારિયેળ તેલ એન્ટી બેક્ટેરિયલ, મોઈશ્વરાઈઝર જાળવશે, કરચલીઓ ઘટાડશે

દહીંમાથી બનાવો ફેસ માસ્ક, ડેડ સેલ્સ થશે દૂર, લેક્ટિક એસિડ ત્વચા માટે લાભદાયી

એલોવેરા જેલ ફ્રી રેડિકલ્સથી બચાવશે, ફાઈન લાઈન્સ ઘટાડશે

ખાંડ-લીંબૂનો સ્ક્રબ ત્વચાને સોફ્ટ અને ચમકદાર બનાવશે