બાળકોના ઉછેરમાં પિતાની પણ છે જવાબદારી, કરો આ કામ

માત્ર માતાના શીખવવાથી બાળકો સંપૂર્ણ રીતે ગ્રો કરી શકતા નથી

માતા સાથે પિતાનું ઈન્વોલ્વમેન્ટ પણ છે એટલું જ જરૂરી

બાળકો સાથે સમય વીતાવવો છે ખૂબ જરૂરી, પિતા સાથે જોડાણ વધશે

બાળકોની સામે કદી પત્નીને કંઈ ન કહેશો, કદી ન કરતા ડિસરિસ્પેક્ટ

ડિનર પર એક સાથે બેસશો તો બાળકોની મેન્ટલ હેલ્થ સુધરશે

માતા-પિતા બાળકની સામે એક મત રાખે, કોઈની વાતોને કાપો નહિ

બાળક પર કોઈ પણ ખર્ચ કરતા પહેલા લેજો માતાની પરવાનગી