સવારે ઉઠતાની સાથે જ હાથ-પગમાં ઝણઝણાટી થવાનું શું છે કારણ?

ઘણી વખત શરીરમાં દેખાતા લક્ષણોને સમજવા મુશ્કેલ

લાંબા સમય સુધી એક શરીરના કોઈ એક અંગ પર ભાર આપીને ન બેસો

સતત કલાકો સુધી ઊભા રહેવાથી પણ થઈ શકે સમસ્યા

વિટામીન બી 12, બી 6, બી 1,  ઈ, બી 9 કે ફોલેટની કમીથી થાય છે સમસ્યા

ડાયાબિટીસ પણ હોઈ શકે છે કારણ, નસને પર્યાપ્ત માત્રામાં ઓક્સિજન મળતું નથી

તમારી નસો સૂકાતી હોય તો પણ એવું બની શકે

કિડની ડેમેજ થવાના કિસ્સામાં પણ હાથ-પગમાં ઝણઝણાહટી થઈ શકે છે

દારૂ વધુ પીવાથી પણ નસોના ટિશ્યુ ડેમેજ થઈ શકે છે