ખાંડના વધુ સેવનથી જલ્દી થશો વૃદ્ધ, જાણો બીજા નુકશાન

ગળ્યું ખાવાનો શોખ તમને જલ્દી બનાવે છે વૃદ્ધ

ડાયાબિટીસની સાથે સાથે હાર્ટએટેકનો ખતરો પણ વધારે છે

બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલનું સ્તર વધે છે, જે અનેક બીમારીનું કારણ

મેદસ્વીતાનો ખતરો, શરીરમાં સોજાની સમસ્યા થાય છે ટ્રિગર

ત્વચાનું ઈલાસ્ટિન લૂઝ થાય છે અને સ્કિન પર રિંકલ્સ થવા લાગે છે