પાન ખાધા પછી બિલકુલ ન ખાશો આ વસ્તુઓ

પાન હોય છે ઔષધીય ગુણોથી ભરપૂર, તે ખાધા બાદ આ વસ્તુ ખાવાથી બચો

પાન ખાધા પછી કઈ વસ્તુઓ કદી ન ખાવી જોઈએ?

પાન ખાધા બાદ દુધ પીવાની ભૂલ ન કરશો

પાન પછી કોઈ જાતની દવાઓ ન ખાશો, હેલ્થ બગડશે

પાન ખાઈને જ્યૂસ બિલકુલ ન પીશો, ઓરલ હેલ્થ બગડશે

પાન ખાધા બાદ કોઈ પણ સ્પાઈસ એટલે કે મસાલા ન ખાતા, પાચન બગડશે

પાન ખાધા પછી તરત ઠંડુ પાણી ન પીશો, અલ્સરનો ખતરો રહેશે