આખી રાત એસીમાં સુવાથી થઈ શકે છે અનેક તકલીફો

જૂન મહિનો આવ્યો છતાં ગરમી ન ઘટતા લોકો ચલાવી રહ્યા છે એસી

રાતે 4થી 5ની વચ્ચે શરીરનું તાપમાન ઘટે છે

જો આખી રાત એસી ચાલુ કરીને સુઈ જશો તો થશે અનેક તકલીફો

એસીની સીધી હવા માથા પર આવવાથી થાય છે માથાનો દુખાવો

શરીરનું ટેમ્પ્રેચર ઘટે છે, લાંબા સમય સુધી ઠંડકમાં ડાઈજેસ્ટિવ સિસ્ટમ બગડશે

આખી રાત એસીમાં સુવાથી શરીર થશે ડિહાઈડ્રેટ અને ડ્રાય

શરદી અને ખાંસી થઈ શકે છે, સ્કિન થાય છે ડ્રાય