તમાલપત્ર રસોઈને ટેસ્ટી બનાવવાની સાથે ધરાવે છે ગજબના ગુણ

તમાલપત્રમાં એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ઈન્ફ્લેમેટરી, એન્ટી સ્પાસ્મોડિક સહિતના ગુણો

પાચનક્રિયા સુધારી અપચો, ગેસ, કબજિયાત રાખશે દૂર

લોહીમાં સુગરના સ્તરને કન્ટ્રોલ કરશે, તેથી ડાયાબિટીસ માટે ફાયદાકારક

એન્ટીઓક્સિડન્ટ શરીરને ફ્રી રેડિકલ્સથી બચાવી ઈમ્યુનિટી મજબૂત કરશે

મેટાબોલિઝમને ફાસ્ટ કરીને વજન પણ ઘટાડશે