સાઉદી અરેબિયા ઐતિહાસિક રીતે પ્રથમ વખત મિસ યુનિવર્સ ઇવેન્ટમાં ભાગ લેશે

આ પહેલો ઈસ્લામિક દેશ હશે જે પોતાનો રૂઢિચુસ્ત ટેગ ઉતારી રહ્યો છે

27 વર્ષીય મોડલ રૂમી અલકાહતાની સાઉદી અરેબિયા તરફથી ભાગ લેશે

અલકાહતાની મિસ મિડલ ઈસ્ટ અને મિસ આરબ વર્લ્ડ પીસ 2021નો ખિતાબ જીત્યો છે

મોડલ રૂમી અલકાહતાનીએ સોમવારે ઈન્સ્ટાગ્રામ પર આ જાણકારી શેર કરી હતી

મોડલ રૂમી અલકાહતાનીએ સોમવારે ઈન્સ્ટાગ્રામ પર આ જાણકારી શેર કરી હતી

ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન દેશના પરિવર્તનનું નેતૃત્વ કરી રહ્યા છે