ગરમીમાં પીવો છાશ, હેલ્થને મળશે અનેક લાભ, નહિ થાય ડિહાઈડ્રેશન

છાશમાં પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ અને ફોસ્ફરસ સામેલ

ઓછી ફેટ અને કેલરીના કારણે ગરમીમાં છાશનું સેવન લાભદાયી

ગરમીમાં રહે છે પાચનની સમસ્યાઓ, આ માટે બેસ્ટ પીણું છે છાશ

ડિહાઈડ્રેશન દુર કરવા માટે મીઠું, સંચર કે ફુદીનો નાંખીને પીવો છાશ

એસિડિટી નહીં થવા દે, ગરમીમાં છાશના સેવનથી ફેટ થશે દૂર

રોજ એક ગ્લાસ છાશ પીવી ત્વચા માટે ફાયદાકારક, મળશે અઢળક વિટામીન્સ