રીમ શેખનું OTT ડેબ્યુ,12 ફેબ્રુઆરીએ SONY LIV પર થશે રિલીઝ

'તુઝસે હૈ રાબતા','ગુલ મકાઈ'માં કર્યું છે કામ,રીમે અંકિતા પાંડેના જટિલ પાત્રમાં જોવા મળશે

આ શોમાં જેનિફર વિંગેટ,કરણ વાહી અને સંજય નાથ પણ જોવા મળશે

રીમે શેર કર્યું: "અંકિતાનું પાત્ર ભજવવું એ મારા માટે એક સંપૂર્ણ રોમાંચ છે.

તમે આ શો 12 ફેબ્રુઆરીથી SONY LIV પર પ્રસારિત થશે