શ્રદ્ધા કપૂર વેલેન્ટાઇન વીક કેવી રીતે સેલિબ્રેટ કરી રહી છે..જૂઓ વીડિયો

શ્રદ્ધા કપૂરે તાજેતરમાં વેલેન્ટાઈન વીક દરમિયાન ઈન્સ્ટાગ્રામ પર તેના પ્રિય પાલતુ શ્વાન સાથેનો પોતાનો એક વીડિયો શેર કર્યો છે

આ વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહ્યો છે

તેણે કેપ્શનમાં લખ્યું કે Aaj kaunsa Day mana rahe hain Nibba-Nibbi ??? 

શ્રદ્ધા કપૂર સોશિયલ મીડિયામાં ફોટા કરતી રહે છે શેર

શ્રદ્ધા કપૂરના ઇન્સ્ટાગ્રામ પર 87 મિલિયન ફોલોઅર છે