દરરોજ એક્સર્સાઈઝ કરશો તો થશે આ પાંચ ફાયદા

અનેક અભ્યાસમાં સામે આવ્યું છે કે કસરત મેન્ટલી અને ફિઝિકલી ફિટ રાખશે

એક્સર્સાઈઝથી વધે છે ફીલગુડ ફેક્ટર, હેપ્પી હોર્મોન થશે રીલીઝ

આંતરિક શારીરિક તંત્રમાં રહેલું ઈન્ફ્લેમેશન ઘટાશે કસરત

બૌદ્ધિક ક્ષમતા વધારશે, નિર્ણય લેવાની ક્ષમતા તેજ બનાવશે

ડિપ્રેશનને કરશે કન્ટ્રોલ, સેલ્ફ કોન્ફિડન્સ વધારશે