વાળને સોફ્ટ અને મજબૂત બનાવવા અપનાવો આ નુસખા

સ્ટાઈલિંગ ટૂલ અને પ્રોડક્ટના ઉપયોગથી વાળ થાય છે ખરાબ

અળસીના બીમાંથી બનેલી જેલ છે નેચરલ કન્ડીશનર

આખી રાત અળસીના બીને પલાળીને સવારે એ પાણી વાળમાં લગાવો

ડુંગળીમાંથી બનેલું તેલ વાળને ખરતા રોકશે, વાળને મજબૂત બનાવશે

વાળને ખરતા રોકશે મેથીનું પાણી, મેથીને આખી રાત પલાળી તે પાણી વાળમાં લગાવો