કેટરિના કૈફનો બે દશકામાં કેટલો બદલાયો લુક,જૂઓ ફોટા

બ્રિટનની રહેવાસી કેટરિના કૈફએ 2003માં બૂમ ફિલ્મથી તેના કરિયરની શરૂઆત કરી હતી

કેટરિના કૈફ બોલિવૂડમાં 21 વર્ષથી કામ કરી રહી છે

તે સમયે તેનો લુક આજની સરખામણીમાં એકદમ અલગ જોવા મળે છે

 તેનો લૂક બે દશકોમાં ઘણો બદલાયો ગયો છે આનો પુરાવો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ 10 તસવીરો છે

તેણે નમસ્તે લંડન, વેલકમ અને સિંઘ ઈઝ કિંગ જેવી હિટ ફિલ્મો પણ આપી છે

તેણે બોલિવૂડમાં દરેક સુપરસ્ટાર સાથે કામ કર્યું છે અને બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાંની એક છે

તેણે શાહરુખ ખાન,આમિર ખાન,અક્ષય કુમાર,સલમાન ખાન તેમજ રિતિક રોશન જેવા બોલિવૂડના મોટા સુપરસ્ટાર સાથે પણ કામ કર્યું છે

કેટરિના કૈફએ 9 ડિસેમ્બર 2021એ વિક્કી કૌશલ સાથે તેના લગ્ન કર્યા હતાં

કેટરિના કૈફએ હાલમાં રિલીઝ થયેલી ક્રિસમસ ફિલ્મને લઈને ચર્ચામાં છે