વજન ઘટાડવાની દવા તરીકે કામ કરશે આ ફાઈબરથી ભરપૂર ફૂડ

વજન ઘટાડવું દરેક વ્યક્તિ માટે એક મોટી ચેલેન્જ

કેટલીક વસ્તુઓને દિનચર્યામાં સામેલ કરીને ઘટાડી શકો છો વજન

બ્રોકલી, પાલક, ગાજર, કેળ અને સ્પ્રાઉ્ટસનું સેવન કરો

જ્યૂસ પીવાના બદલે ફળ ખાવ. સફરજન, નાસપતિ, જાંબુ, સંતરા લો

બીન્સ, ચણા, દાળનું સેવન કરો, વારંવાર ભૂખ નહીં લાગે

સાબૂત અનાજ આરોગ્ય માટે ફાયદાકારક, જેમકે જવ, ક્વિનોઆ અને વીટ બ્રેડ

અળસીના બી, બદામ, ચિયા સીડ્સ, પમ્પકિન સીડ્સમાં હોય છે હેલ્ધી ફેટ અને પ્રોટીન

એવોકાડો ખાવામાં સ્વાદિષ્ટ અને ફાઈબર તેમજ હેલ્ધી ફેટથી ભરપૂર