હોળી કે વીકેન્ડમાં ખૂબ ખાઈ લીધું? આ વીક બોડીને કરો ડિટોક્સ

હેવી ફૂડ ખાધા બાદ પીવો લીંબુ પાણી, પાચન થશે પરફેક્ટ, વેઈટલોસમાં પણ ફાયદો

વોટર બેઝ્ડ ડિટોક્સ ડાયેટ કરો ફોલો, બોડી રહેશે હાઈડ્રેટેડ

મેડિટેશન મનને શાંત કરશે, સાથે શરીરને પૂરતો ઓક્સિજન પણ મળશે

ખૂબ ખાવ ફ્રુટ્સ, ફ્રી રેડિકલ્સના નુકશાનથી બચાવશે

ફાઈબર અને એન્ટિઓક્સિડન્ટ રિચ ફૂડ લો, પ્રોબાયોટિક ફૂડ લો.