નોનસ્ટિકમાં જમવાનું બનાવવાથી થાય છે ખૂબ નુકશાન

ભાગદોડભરી લાઈફમાં નોનસ્ટિક બન્યું છે ગૃહિણીઓની પહેલી પસંદ

વર્ષો સુધી નોનસ્ટિકમાં જમવાનું બનાવવાથી શરીરમાં વધે છે ટેફ્લોનની માત્રા

ટેફ્લોનમાંથી રીલીઝ થતા કેમિકલ્સથી ઈનફર્ટિલીટી અને હાર્ટની સમસ્યા થઈ શકે

નોનસ્ટિકના કારણે શ્વસન સમસ્યાઓ  કે થાયરોઈડ થઈ શકે છે

શરીરમાં થાય છે આયરનની કમી, નોનસ્ટિક વાસણના કોટિંગ છે હાનિકારક