સમર સીઝનમાં સનબર્નથી બચવા અપનાવો આ ઉપાય
ગરમી વધવાની સાથે ડિહાઈડ્રેશનનું જોખમ પણ વધુ, બેદરકારી ભારે પડી શકે
સનબર્ન ત્યારે થાય છે જ્યારે તમારી ત્વચા યુવી કિરણોના વધુ પડતા સંપર્કમાં આવે
ઘરેથી બહાર નીકળવાની 15 મિનિટ પહેલા સારું સનસ્ક્રીન લોશન જરૂર લગાવો
કોટન અને ખુલતા કપડા પહેરો, સનગ્લાસ, સ્કાર્ફ અને ટોપી પણ પહેરો
ખૂબ પાણી પીવો, એલોવેરા જેલ, કાકડીનો રસ અને દહીં લગાવવાથી પણ મળશે ઠંડક
સનબર્ન થાય ત્યારે ઠંડા પાણીથી સ્નાન કરો, વધુ સમસ્યા હોય તો ડોક્ટરને મળો
ગરમીમાં પીવો છાશ, હેલ્થને મળશે અનેક લાભ, નહિ થાય ડિહાઈડ્રેશન