ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

BREAKING: વડોદરાની નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વિદ્યાર્થીઓને રજા આપી દેવાઈ, શાળા ખાલી કરી

વડોદરા, 23 જૂન 2025: વડોદરામાંથી તાજેતરમાં એક મોટા સમાચાર મળી રહ્યા છે. જ્યાં વડોદરાના સમા વિસ્તારમાં આવેલી નવરચના સ્કૂલને ફરીથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકી ભર્યો આ મેલ મળતા પોલીસ તંત્ર દોડતું થયું છે. વિદ્યાર્થીઓને શાળામાંથી રજા આપી દેવામાં આવી છે. આખી સ્કૂલ તાત્કાલિક ખાલી કરી નાખી છે. સાથે જ બોમ્બ સ્કોવ્ડ અને ડોગ સ્કોવ્ડ સહિત પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ચુક્યા છે.

અહીં ઉલ્લેખનિય છે કે, અગાઉ જાન્યુઆરી મહિનામાં પણ આ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી.

આ પણ વાંચો:  Anti Trump Protests In America: ઈરાન પર હુમલો કરી ટ્રમ્પ પોતાના જ દેશમાં ફસાયા, હજારો લોકો રસ્તા પર ઉતર્યા, વિરોધ શરુ

Back to top button