ગણેશોત્સવ
-
ગુજરાત
હર્ષ સંઘવીએ વડોદરાના ગણેશ પંડાલોની મુલાકાત લીધી, ઓપરેશન સિંદૂર અને સ્વદેશી અપનાઓ જેવી થિમ આધારિત પંડાલોની કરી પ્રશંસા
વડોદરા, તા. 4 સપ્ટેમ્બર, 2025: ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા શહેરમાં યોજાયેલા ગણેશોત્સવ દરમિયાન અનેક ગણેશ પંડાલોની મુલાકાત લીધી…

