GigEconomy
-
ગુજરાત
અમદાવાદના ઝેપ્ટો ડિલિવરી વર્કર્સની વેદના: ઓછા વેતન, ધમકીઓ અને અન્યાય સામે આંદોલનની ચીમકી
અમદાવાદ, 4 ફેબ્રુઆરી 2026: અમદાવાદના રામોલ વિસ્તારમાં આવેલા મહાદેવ એમ્પિરિયલ ખાતેના ઝેપ્ટો સ્ટોરમાં કામ કરતા આશરે 200થી 250 ડિલિવરી બોય…

