BhujRange
-
ગુજરાત
કચ્છ: હોટલના સાઇનબોર્ડમાં ચોરખાનું: 151 બોટલ વિદેશી દારૂ સાથે બે ઝડપાયા, હોટલ સંચાલક ફરાર
સામખીયારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબીશન વિરોધી ઝુંબેશ દરમિયાન લોકલ ક્રાઈમ બ્રાન્ચ (પૂર્વ કચ્છ, ગાંધીધામ) દ્વારા નોંધપાત્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી…