ટ્રેન્ડિંગમનોરંજન

સલમાન ખાને પહેર્યા ફાટેલા જૂતા, ફોટો જોઈને લોકોએ કહ્યું- ‘તમે લિજેન્ડ છો…

Text To Speech

સુપરસ્ટાર સલમાન ખાન તેની બ્લોકબસ્ટર ફિલ્મ ‘ટાઈગર 3’ની સક્સેસ સેલિબ્રેટ કરી રહ્યો છે. ‘ટાઈગર 3’ ફિલ્મ દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે. ફિલ્મે બોક્સ ઓફિસ પર પણ સારું કલેક્શન કર્યું છે. પરંતુ આ દરમિયાન ભાઈજાનનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને ફેન્સ ફરી એકવાર સલમાન ખાનના વખાણ કરી રહ્યા છે.

સલમાન ખાન ફાટેલા જૂતા પહેરીને ઈન્ટરવ્યુ માટે પહોંચ્યો

સલમાન ખાને પહેરેલા ફાટેલા જૂતાના ફોટા અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. ફોટામાં ભાઈજાન જૂના ફાટેલા જૂતા પહેરેલા જોવા મળે છે. તેની સાથે એક મહિલા પત્રકાર અને કેટરીના કૈફ પણ બેઠી છે. હવે ભાઈજાનની આવી સાદગી જોઈને ચાહકો તેના પ્રેમમાં પડી ગયા છે અને કોમેન્ટમાં અભિનેતાના ભરપૂર વખાણ કરી રહ્યા છે.

Tiger 3ની દુનિયાભરમાં ધૂમ, માત્ર 5 દિવસમાં 300 કરોડનો આંકડો પાર

સલમાન ખાન અને કેટરિના કૈફની ફિલ્મ ‘ટાઈગર 3’દિવાળીના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે અત્યાર સુધીમાં વિશ્વભરમાં 400 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.

Tiger 3: સલમાને કેટરીનાના ટુવાલ સીન વિશે કહી આ વાત, કેટના જવાબથી ભાઈજાનની બોલતી બંધ

Back to top button