ટ્રેન્ડિંગફોટો સ્ટોરીમનોરંજન
Raai Laxmi : સાઉથ એક્ટ્રેસએ બોલ્ડનેસની તમામ હદ કરી પાર


Raai Laxmi : સાઉથ એક્ટ્રેસ રાય લક્ષ્મી પોતાની બોલ્ડ એક્ટિંગથી ફેન્સના દિલ પર છવાઈ રહે છે. રાય લક્ષ્મીના ફોટા જોઈ લોકો મનમોહિત થઇ ગયા. રાય લક્ષ્મીના કિલર સ્ટાઈલની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.રાય લક્ષ્મીના તાજેતરમાં જ અભિનેત્રી રાય લક્ષ્મીએ ઇન્સ્ટાગ્રામ પર તેના લેટેસ્ટ ફોટોશૂટ દરમિયાનની તસવીરો શેર કર્યું છે. રાય લક્ષ્મીના બોલ્ડ ફોટોસ વાઈરલ થયા છે. રાય લક્ષ્મીના ફોટા પર ચાહકોએ કોમેન્ટનો વરસાદ કર્યો છે. સાથે સાથે રાય લક્ષ્મીના ફોટા પર ચાહકોએ લાઇકસની ભરમાર કરી છે. રાય લક્ષ્મીના ઈન્સ્ટાગ્રામ પર 7.1 મિલિયન ફોલઓર છે.
આ પણ વાંચો : મૌની રોયની અદા જોઈ ને ચાહકો બોલ્યા “ઉફ્ફ”