ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ કપસ્પોર્ટ્સ

સી એમ ભુપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી,સી આર પાટીલ સહિતના નેતાઓએ માણી ભારત-પાક. મેચ

Ahmedabad : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમવામાં આવી રહેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત ઘણા નેતાઓ અને ભૂતપૂર્વ ખેલાડીઓ સહિત અનેક લોકો સ્ટેડિયમ ખાતે મેચ જોવા પહોચ્યા હતા.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત ઘણા નેતાઓ પહોચ્યા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમવામાં આવેલી મેચમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ,હર્ષ સંધવી,સી આર પાટીલ સહિત ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ જોવા પહોચ્યા છે.

 

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

રોહિત શર્મા અને રવીન્દ્ર જાડેજાની પત્ની પણ પહોચ્યા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ

રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહ અને રવીન્દ્ર જાડેજાની પત્ની રિવાબા જાડેજા અને વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા પણ ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચમાં જોવા પહોચ્યા હતા

આ પણ વાંચો : IND vs PAK: મેચમાં વિરાટ કોહલીની એક્ટિંગનો વીડિયો તમે જોયો ?

Back to top button