જાણો અમરેલી માર્કેટ યાર્ડનો આજનો ભાવ કયા પાકના ભાવ રહ્યા ઉંચા?

અમરેલી 26 જૂન 2025: અમરેલી જિલ્લામાં મોટી સંખ્યામાં ખેડૂતો માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા હતા અને ખેડૂતોએ સારા ભાવ મેળવ્યા હતા. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં સિંગ મઠડીનો ભાવ 710 રૂપિયાથી 1,680 રૂપિયા સુધી બોલાયો હતો. સિંગ મોટી નો ભાવ 741 રૂપિયાથી 1,182 રૂપિયા સુધી બોલાયો હતો સિંગદાણા નો ભાવ માર્કેટિંગ યાર્ડમાં 1,455 સુધી બોલાયો હતો.
અમરેલી માર્કેટિંગ યાર્ડમાં તલ સફેદ નો ભાવ 1,240 રૂપિયાથી 2,270 સુધી બોલાયો હતો. 1500 રૂપિયાથી 2,300 રૂપિયા સુધી બોલાયો હતો. તલ કાળા નો ભાવ 2,180 થી 3,385 રૂપિયા સુધી બોલાયો હતો. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં બાજરાનો ભાવ 399 થી 510 રૂપિયા સુધી બોલાયો હતો. જુવારનો ભાવ 312 થી 815 રૂપિયા સુધી બોલાયો હતો. ઘઉં ટુકડાનો ભાવ 430 રૂપિયાથી 539 સુધી બોલાયો હતો ઘઉં લોકવનનો ભાવ 495 થી 540 રૂપિયા સુધી બોલાયો હતો.
અમરેલી માર્કેટિંગ યાર્ડમાં મગ નો ભાવ 1000 થી 1,365 રૂપિયા સુધી બોલાયો હતો. ચણાનો ભાવ 930 રૂપિયાથી 1,816 સુધી બોલાયો હતો. સફેદ ચણાનો ભાવ 1,000 થી 1,080 રૂપિયા સુધી બોલાયો હતો.ચોળીનો ભાવ 1,080 થી 1,680 રૂપિયા સુધી બોલાયો હતો. તુવેરનો ભાવ 950 રૂપિયાથી 1,270 રૂપિયા સુધી બોલાયો હતો.
કપાસનો ભાવ 896 રૂપિયાથી 1,660 રૂપિયા સુધી બોલાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં કપાસની આજે 265 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં એરંડાનો ભાવ 1,114 થી 1,287 રૂપિયા સુધી બોલાયો હતો. જીરુંનો ભાવ 2,450 રૂપિયાથી ,3615 રૂપિયા સુધી બોલાયો હતો. ધાણા નો ભાવ 1,070 થી 1,254 રૂપિયા સુધી બોલાયો હતો.
આ પણ વાંચો: મનરેગા કૌભાંડમાં આ કોંગ્રેસ નેતાની પોલીસે કરી અટકાયત,ચૈતર વસાવાનો આરોપ સાચો પડ્યો?












