ગુજરાત: દહેગામમાં પ્રેમલગ્ન કરનાર યુવતીનું અપહરણ, પતિએ કેટલાક શખ્સો સામે આરોપ લગાવ્યા

- દહેગામની સોસાયટીમાં યુવતીનું અપહરણ થયુ
- યુવકના ઘરેથી પ્રેમલગ્ન કરનારી યુવતીનું કરાયું અપહરણ
- અન્ય સમાજના યુવક સાથે લગ્ન કરતા એક સમુદાયના લોકોએ કર્યુ કૃત્ય
દહેગામની સોસાયટીમાં યુવતીના અપહરણની ઘટના સામે આવી છે. જેમાં દહેગામની સાંઈ કુટીર સોસાયટીમાં રહેતી યુવતીનું અપહરણ થયુ છે.
યુવકના ઘરેથી પ્રેમલગ્ન કરનારી યુવતીનું અપહરણ
યુવકના ઘરેથી પ્રેમલગ્ન કરનારી યુવતીનું અપહરણ કરાયું છે. અન્ય સમાજના યુવક સાથે લગ્ન કરતા એક સમુદાયના લોકોએ કૃત્ય કર્યુ છે. યુવતીએ પ્રેમલગ્ન કરતા પરિવારને મંજૂર ના હોવાથી અપહરણ કર્યાના આરોપ છે.
યુવતીએ પ્રેમલગ્ન કરતા પરિવારને મંજૂર ના હોવાથી અપહરણ કર્યાના આરોપ
અન્ય સમાજના યુવક સાથે લગ્ન કરતા એક સમુદાયના લોકોએ કૃત્ય કર્યુ છે. યુવતીએ પ્રેમલગ્ન કરતા પરિવારને મંજૂર ના હોવાથી અપહરણ કર્યાના આરોપ છે. અપહરણ કરવા આવેલા શખ્સો ટુ વ્હીલર અને કાર લઈને આવ્યા હતા. પતિ સાથે રહેતી યુવતીનું બળજબરીથી અપહરણ કર્યાના આરોપ છે.
યુવક અને તેના પરિવારજનોએ ન્યાયની માગ કરી
યુવતીના પતિએ કેટલાક શખ્સો સામે આરોપ લગાવ્યા છે. યુવતીનું અપહરણ કરી યુવકને પણ ઢોર માર માર્યાના આરોપ છે. દહેગામ પોલીસને જાણ કરી હોવા છતા ફરિયાદ ના લેવાતી હોવાના આરોપ છે. જેમાં યુવકે દહેગામ પોલીસની નિષ્ક્રીયતા સામે સવાલ ઉઠાવ્યા છે. તેમજ યુવક અને તેના પરિવારજનોએ ન્યાયની માગ કરી છે.
આ પણ વાંચો: અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટને ફરી મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી












