બાળમજૂરી સામે મોટી કાર્યવાહી: 14 દિવસમાં 84 બાળમજૂરોને મુક્ત કરાવ્યાં, 26 લોકો સામે કેસો નોંધ્યાં

Operation Childhood Freedom in Gujarat: ગુજરાત પોલીસ દ્વારા બાળમજૂરી સામે રાજ્યવ્યાપી અભિયાન “ઓપરેશન ચાઇલ્ડહુડ ફ્રીડમ” અંતર્ગત પ્રથમ 14 દિવસમાં 84 બાળમજૂરોને મુક્ત કરાવવામાં આવ્યા છે. આ દરમિયાન 16 ગુનાઓ નોંધાયા છે અને 26 આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજ્યના ડીજીપી જી.એસ. મલિક (DGP G.S. Malik)ના જણાવ્યા મુજબ આ અભિયાન માત્ર રેડ સુધી … વાંચન ચાલુ રાખો બાળમજૂરી સામે મોટી કાર્યવાહી: 14 દિવસમાં 84 બાળમજૂરોને મુક્ત કરાવ્યાં, 26 લોકો સામે કેસો નોંધ્યાં