ટ્રેન્ડિંગમનોરંજન

ફરહાન અખ્તરની પત્ની શિબાની ઉર્ફીને કોમ્પિટિશન આપતી જોવા મળી

ઉર્ફી જાવેદ હંમેશા તેની ફેશનના કારણે ચર્ચામાં રહે છે. પોતાની ડિફરન્ટ ફેશનને કારણે તે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.

Urfi javed
Urfi javed

હાલમાં જ ફરહાન અખ્તરની પત્ની શિબાની દાંડેકર પણ ઉર્ફી જાવેદને કોમ્પિટિશન આપતી જોવા મળી હતી.તેનો અને ઉર્ફીનો ફેશન લુક લગભગ સરખો હતો.

Urfi javed and Shibani dandekar
Urfi javed and Shibani dandekar

જો કે બંનેનો આ લુક કિમ કાર્દશિયનના લુકથી પ્રભાવિત લાગે છે. થોડા દિવસો પહેલા કિમ કાર્દશિયને ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી.

કિમ કાર્દશિયન બેગી પેન્ટ અને ટ્યુબ ટોપમાં ખૂબસૂરત દેખાઈ રહી છે. જો કે ઉર્ફીનો લુક પણ કિમ કાર્દશિયન જેવો જ છે, પરંતુ તેણે ટ્રાઉઝરમાં કેટલાક ફેરફાર કર્યા છે.

શિબાની દાંડેકરની વાત કરીએ તો શિબાની દાંડેકરનો લુક પણ કિમ જેવો જ છે. પરંતુ તેનું ટોપ કિમ કરતા થોડું અલગ છે.

Shibani dandekar
Shibani dandekar

શિબાની દાંડેકરે થોડા સમય પહેલા ફરહાન અખ્તર સાથે લગ્ન કર્યા હતા. મોડલ હોવાના કારણે તેની ફેશન સેન્સના હંમેશા વખાણ થાય છે.

વિશ્વભરના ઘણા આંતરરાષ્ટ્રીય ફેશન શોમાં ભાગ લઈ ચૂકેલી શિબાનીએ ‘ઝલક દિખલા જા’માં પણ પોતાની ડાન્સિંગ ટેલેન્ટ બતાવી ચૂકી છે.

Back to top button