બર્ફીલા વિસ્તારોમાં વાહન ચલાવવું જોખમી, મંત્રીએ લોકોને કરી આ અપીલ


HD ન્યુઝ ડેસ્ક : પહાડી વિસ્તારોમાં વાહન ચલાવવું ખૂબ અઘરું છે એમાંય ઠંડા પ્રદેશમાં જ્યાં બરફ પડતો હોય ત્યાં રસ્તાઓ લપસણા હોય છે. ત્યાં કોઈ અનુભવી ડ્રાઈવર જ વાહન હાંકી શકે છે કારણકે ત્યા ખીણમાં ખાબકવાનું જોખમ વધુ હોય છે. આવો જ એક વીડિયો કેન્દ્ર મંત્રી કિરણ રિજ્જુએ શેર કર્યો છે.
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો
https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw
https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o
આ વીડિયોમાં એક બસનો ડ્રાઈવર બસ રિવર્સ કરવા જાય છે તો આખી બસ ખીણમાં ખાબકે છે
View this post on Instagram
વીડિયો શેર કરતા કિરણ રિજ્જુએ લખ્યું કે, “ફરી એકવાર હું એવા લોકોને સલાહ આપી રહ્યો છું કે જેમને બર્ફીલા વિસ્તારોમાં વાહન ચલાવવાનો પૂરતો અનુભવ નથી, તેઓ વાહન ચલાવતી વખતે ખૂબ કાળજી રાખે! બરફમાં મજા કરો પણ કૃપા કરીને જીવન સાથે રમત ન રમો.”
આ પણ વાંચો : IPL 2025: વરસાદના કારણે રદ થઈ શકે છે CSK vs MIની મેચ, ભારે પવન સાથે વરસાદની આગાહી