Mangal Bhawan Amangal Hari: મંગલ ભવન અમંગલ હારી, દ્રવહુ સુદશરથ અચર બિહારી..
Mangal Bhawan Amangal Hari Bhajan: રામચરિતમાનસના સુંદરકાંડમાં “મંગલ ભવન અમંગલ હારી” શ્લોક અત્યંત શક્તિશાળી છે. એવું માનવામાં આવે છે કે આ શ્લોકનો નિયમિત પાઠ કરવાથી જીવનની ઘણી સમસ્યાઓ દૂર થાય છે અને મનને શાંતિ મળે છે. આ શ્લોક ભગવાન રામના ગુણો અને મહિમાનું વર્ણન કરે છે.
હો.. મંગલ ભવન અમંગલ હારી, દ્રવહુ સુદશરથ અચર બિહારી
રામ સિયારામ, સીયારામ જય જય રામ (2)
હો.. હરિ અનંત હરિ કથા અનંતા કહહિં સુનહિં બહુ વિધિ સબ સંતા
રામ સિયારામ, સિયારામ જય જય રામ (2)
હો.. ભીડ પડી જબ ભક્ત પુકારે, દૂર કરો પ્રભુ દુઃખ હમારે
રામ સિયારામ, સિયારામ જય જય રામ (2)
હો.. વિશ્વ મિત્ર મુનીશ્વર આયે, દશરથ ભૂપ સે વચન સુનાયે
રામ સિયારામ, સિયારામ જય જય રામ (2)
હો.. વનમેં જાકે કાળિકા મારી, ચરણ છુંઆયે અહલ્યા તારી
રામ સિયારામ, સિયારામ જય જય રામ (2)
હો.. જનક પુરી રઘુ નંદન આયે, નગર નિવાસી દર્શન પાયે
રામ સિયારામ, સિયારામ જય જય રામ (2)
હો.. રઘુ નંદન ને ધનુષ ચડયા,સબ રાજ્યો કા માન ઘટયા
રામ સિયારામ, સિયારામ જય જય રામ (2)
હો.. પરશુરામ ક્રોધિત હો આયે, દુષ્ટ ભૂપ મનમેં હર્ષાએ
રામ સિયારામ, સિયારામ જય જય રામ (2)
હો.. બોલે લખન સુનો મુનિ જ્ઞાની, સંત નહિ હોતે અભિમાની
રામ સિયારામ, સિયારામ જય જય રામ (2)
હો.. રામ ભગત હિત દર્શન ભાઈ, સહી સંકટ કી સાધુ સુખાઈ
રામ સિયારામ, સિયારામ રામ જય જય રામ (2)
હો.. હો હી હે વહી જો રામ રચી રાખે, કો કરે તરફ બઢાવે શાખા
રામ સિયારામ, સિયારામ રામ જય જય રામ (2)
હો.. જેહી કે જેહિ સત્ય સનેહુ, સો તેહિ મિલઇ ના કછુ શંદેહી
રામ સિયારામ, સિયારામ જય જય રામ (2)
હો.. જાકી રહી ભાવના જેસી, રઘુ મુરત દેખી તીન તેસી
રામ સિયારામ, સિયારામ જય જય રામ (2)
હો.. ધીરજ ધરમ મિત્ર અરુ નારી, આપત કાલ પરખીયે ચારી
રામ સિયારામ, સિયારામ રામ જય જય રામ (2)
હો.. રઘુ કુલ રીત સદા ચલી આયે, પ્રાણ જાયે પર વચન ના જાયે
રામ સિયારામ, સિયારામ જય જય રામ (2)












