ટોપ ન્યૂઝ

બ્રેકીંગ ન્યૂઝ: શેર માર્કેટના કિંગ ગણાતા રાકેશ ઝૂનઝૂનવાલાનું 62 વર્ષની વયે નિધન, બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

શેર માર્કેટમાં કિંગ ગણાતા અબજોપતિ રાકેશ ઝુનઝુનવાલાનું રવિવારે સવારે 62 વર્ષની વયે નિધન થયું છે. તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. 2 3 અઠવાડિયા પહેલા જ તેમને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલ તરફથી તેમના નિધનની પુષ્ટિ કરવામાં આવી છે. આજે સવારે 6 વાગીને 45 મિનિટે તેમને હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર-મોદીએ જતાવ્યો શોક 

 

Back to top button